પોલ્ટ્રી રેકિંગ મશીન – HERO

એવોર્ડ વિજેતા ઇન્નોવેશન જે કચરો ઉપાડવાની સમસ્યાને અસરકારક રીતે હલ કરે છે

  • ભેજનું સ્તર ઘટાડીને કચરાને સૂકું રાખે છે
  • એમોનિયા ઘટાડીને સ્વસ્થ વાતાવરણ બનાવે છે
  • ઓછા પ્રયત્નો સાથે ઝડપી રેકિંગ
  • ઓછો જાળવણી ખર્ચ
  • ચાર બેચમાં રોકાણ પર વળતર * ROI જુઓ વીડિયો

પુસ્તિકા ડાઉનલોડ કરો ટેકનિકલ સ્પષ્ટીકરણ ડાઉનલોડ કરો

વિશેષતા

સલામતી સ્વીચ

રોબસ્ટ ગીયર બોક્સ

ત્રણ પોઝિશન ટ્રોલી વ્હીલ્સ

રસ્ટ ફ્રી રોલર

વોટરપ્રૂફ કનેક્ટર

પાવડર કોટેડ એન્ક્લોઝર

HERO માં રોકાણ તમને વધુ સારું રોકાણ પર વળતર મેળવવામાં મદદ કરશે

જાણવા માટે જુઓ વીડિયો

HERO શા માટે પસંદ કરો?

સખત રીતે ચકાસાયેલ અને પ્રમાણિત

તમામ પ્રકારના ખેતી / ક્ષમતા માટે બનાવેલ છે

પશુધનને અનુકૂળ, મજબૂત અને સલામત ડિઝાઇન

મેડ ઇન ભારત પ્રોડક્ટ

ફાયદા

શ્રેષ્ઠ પ્રદર્શન

વરસાદ અને શિયાળાની ઋતુમાં પણ અસરકારક

ઊંચી ઉત્પાદકતા

ઓછા પ્રયાસો અને ઓછામાં ઓછી જાળવણીની જરૂર પડે છે

સમયની બચત

રેકિંગનો સમય 75% ઘટાડે છે

ઊંચી આવક

ખર્ચ ઘટાડે છે અને એફસીઆર સુધારે છે

ઈકો-ફ્રેન્ડલી

ઈંધણની જરૂર નથી

પાવર કાર્યક્ષમ

ઓછી વીજળીનો વપરાશ કરે છે

પક્ષીમિત્રના સાધનો તમારા મરઘાં ઉછેરનો વ્યવસાય ના નફા માં સુધારો કરે છે

અમારો વિશ્વાસ નથી થતો ? નીચેના વિડિયોમાં અમારા ગ્રાહકોનો અભિપ્રાય જુઓ

આજે જ તમારા પોલ્ટ્રી ફાર્મ માટે પક્ષીમિત્ર HERO રેકિંગ મશીનમાં રોકાણ કરો

HERO માં રોકાણ માત્ર રૂ 67,299 * માં કરો.

* શામેલ છે – ટેક્સ, એસેસરીઝ, પેકિંગ અને ડોર ડિલિવરી સમગ્ર ભારતમાં
+ રૂ. 14,000 ના મફત લાભો
+ 1 વર્ષની વોરંટી, T&C લાગુ
પુસ્તિકા ડાઉનલોડ કરો હમણાં જ ખરીદી કરો 

HERO રેકિંગ મશીન ખરીદવા માટે નીચેની વિગતો ભરો